English
हिन्दी
বাংলা
ગુજરાતી
मराठी
ଓଡ଼ିଆ
தமிழ்
తెలుగు
ಕನ್ನಡ
മലയാളം
120
Log in
Sign up
✦
storymirror
120
Loading…
Home
Explore
+10
Rewards
Library
Me
StoryMirror - Read, Write, Share & Repeat
#પૌરાણિક
12 storys
હરિવર્ષ
Kaushik Dave · 1 min read · 33 reads
'હાલમાં ચીનમાં કોઈ હિન્દુ મંદિરો નથી, પરંતુ એક હજાર વર્ષ પહેલા सुंग રાજવંશ દરમિયાન દક્ષિણ ચીનના ફુચિયાન પ્રાંતમાં આવા મંદિરો હતા પરંતુ હવે ફક્ત ખંડેરજ બાકી રહ્યા છે.'
Classics
રેવંત ભાગ - ૧૧
Jyotindra Mehta · 6 min read · 263 reads
'રેવંતે કહ્યું 'બિનજરૂરી યુદ્ધ કરવાનો કોઈ અર્થ નથી અને જ્યાં સુધી મહારાજ તારકાસુરની વાત છે તેમની ક્રૂરતાને લીધે તેમનો વધ કરવામાં આવ્યો.'
Classics
તર્પણ
Kalpesh Patel · 4 min read · 682 reads
'પૌરાણિક સિરિયલોના પ્રોજેક્ટ ખૂબ મોંધા હોવાથી બીજી સિરિયલ શરૂ કરવામાં લાંબો સમય લાગી જાય છે. તેમાં તથ્યોનું પણ ધ્યાન રાખવું પડે છે, પણ તેમાં ડ્રામા રચ્યા વિના તેને વિઝ્યુઅલી રજૂ કરવું સંભવ હોતું નથી.'
Classics
રેવંત ભાગ ૨
Jyotindra Mehta · 5 min read · 341 reads
યજ્ઞના મુખ્ય દેવતા કોઈ અતિથિ આવવાથી ઉભા થાય તો યજ્ઞ ભંગ થયો કહેવાય તેથી આપનો ક્રોધ વ્યર્થ છે. આપ શિવની માફી માંગીને તેમને પાછા બોલાવો.'
Classics
રેવંત ભાગ ૩
Jyotindra Mehta · 5 min read · 315 reads
શિવે કહ્યું કે 'મને હવે તમારા પ્રત્યે કોઈ રોષ નથી પણ જ્યાં મારી સતીનું અપમાન થયું ત્યાં હું હાજર નહિ રહું, તેથી તમે યજ્ઞ પૂર્ણ કરો અને મને જવાની રજા આપો.
Classics
રેવંત ભાગ ૬
Jyotindra Mehta · 5 min read · 390 reads
મારી દ્રષ્ટિમાં અસુરો સાથે યુદ્ધ કરવા માટે તમેજ શ્રેષ્ઠ છો તેથી તમને બોલાવ્યા, મત્સ્યઘર અને રેવંત ગામવાસીઓમાં ભળી ગયેલા અસુરોને શોધીને તેમનો વધ કરશે.
Classics
Loading…
Next page →