English
हिन्दी
বাংলা
ગુજરાતી
मराठी
ଓଡ଼ିଆ
தமிழ்
తెలుగు
ಕನ್ನಡ
മലയാളം
120
Log in
Sign up
✦
storymirror
120
Loading…
Home
Explore
+10
Rewards
Library
Me
StoryMirror - Read, Write, Share & Repeat
#પ્રસ્તાવ
18 storys
ચબરખી
Tatixa Ravaliya · 7 min read · 23.5K reads
'નિધિને ખુલ્લાં વિચારો અને કેરીંગ નેચરનો નીરવ કહીએ તો સપનાનો રાજકુમાર મળી ગયો. મિત્રતા વેવાઈમાં પરિવર્તિત થઈ. થોડા દિવસમાં નિધિ અને નીરવની સગાઈ કરવામાં આવી અને ચાલુ થઈ ગયો સિલસિલો...
Romance
નીલકંઠ સર
Sharad Trivedi · 5 min read · 548 reads
'મયુરી હજુ નીલકંઠ સરે આપેલા ડાયરીમાંના ગુલાબને ભૂલી નથી. દર વેલેન્ટાઈન ડે પર સરની એ ડાયરીના ગુલાબને જોઈ સરના એના પ્રત્યેના નિર્મળ પ્રેમને વંદન કરે છે.'
Romance
વૈભવ-નિરાલી ની અનોખી કહાની-9
Meera Parekh vora · 5 min read · 249 reads
'આ બાજુ નિરાલીની તબિયત સારી થઈ જાય છે અને એ કૉલેજ પણ જવાનું શરૂ કરી દે છે અને એને ટુરની ખબર પડે છે અને એને વૈભવ અને વિશ્વા ટુરમાં જવાના છે એ પણ એને ખબર પડે છે. થોડુ દુખ થાય છે.'
Drama
દિલ કહે છે
Nicky Tarsariya · 4 min read · 272 reads
'જે સંબધ ખાલી દોસ્તીનોજ છે તેને દોસ્તીનો રહેવા દેવો જોઈએ. મને નથી લાગતું કે આ સમય યોગ્ય હોય. કેમકે, જે વ્યક્તિ ને હજું આપણે સમજી પણ નથી શકયા.'
Romance
ભાગ્યના લેખ
Punit Thacker · 5 min read · 556 reads
'પલ્લવના મનમાં પલક પ્રત્યેના પ્રેમના અંકુર ફૂટ્યાં પરંતુ તે અંકુર શબ્દોનું પાણી પીને પ્રગટ નહોતા થઇ શક્યા કારણ કે પલ્લવ નહોતો જાણતો કે પલક તેના પ્રેમના અંકુરને સ્વીકારનું ખાતર આપશે કે નહિ.'
Romance
સરોગસી ભાગ ૮+++++++++++
Varsha Bhatt · 2 min read · 214 reads
જાણે અજાણી શકિત બંનેને મળાવે છે.પાર્થનાં મનમાં પણ એ બેન પ્રત્યે અજાણી લાગણી જન્મે છે. એકવાર બંને વાતો કરે છે અને એકબીજાનાં નામ પુછે છે. એ બેન બીજા કોઈ નહી પણ અંજલી હતી. પણ એ કંઈ જાણતી નથી.
Romance
Loading…
Next page →