English
हिन्दी
বাংলা
ગુજરાતી
मराठी
ଓଡ଼ିଆ
தமிழ்
తెలుగు
ಕನ್ನಡ
മലയാളം
120
Log in
Sign up
✦
storymirror
120
Loading…
Home
Explore
+10
Rewards
Library
Me
StoryMirror - Read, Write, Share & Repeat
#ભાઈભાભી
175 storys
સાધના-૧૭
Alpa DESAI · 4 min read · 14.5K reads
'સાધનાને મળવા આવેલા ભાઈ-ભાભી સાધનાની પરિસ્થિતી પામી જાય છે. પોતાની બહેનની આ કપરી પરિસ્થિતી પર તે ખીજાયો પણ ખરા.'
Others
ઉપલો માળ
Pravina Avinash · 5 min read · 7.4K reads
જન્મથી માતાપિતાની છત્રછાયા ગુમાવી દીધેલ, મોટાભાઈ ભાભી પાસે ઊછરેલ સોમો વિશે સૌના મનમાં ઠસાવી દીધું હતું, એનો ઉપલો માળ ખાલી છે.
Abstract
માથાભારે નાથો ૩
Bharat M. Chaklashiya · 14 min read · 620 reads
મોજીલા મગનની આ અવદશા એનો દોસ્ત રમેશ સારી રીતે જાણતો હતો. આજે આટલી મોડી રાત્રે આમ અચાનક આવીને આંખો બંધ કરીને પોતાની પથારીમાં સુઈ ગયેલા મગનનું રડેલું મોં રમેશ પારખીને ,પોતાનો દોસ્ત જરૂર ભૂખ્યો હશે
Inspirational
અણધાર્યું
yogi Thakkar "પલ" · 3 min read · 7.5K reads
સાથે રહેતો પરિવાર જુદો થઈ ગયો. જેને પોતાની માની હતી તેણે જ પરિવાર પર જાણે દુખતી નસ દબાવીને વાર કર્યો હોય તેવું જ લાગતું હતું.
Others
સાધના૫
Alpa DESAI · 4 min read · 13.7K reads
'સાધના હવે દેશમાં ભાભી સાથે મળીને ઘરના અને રસોઈના કામકાજ શીખવા લાગી. એક ચિંતા અને એક ખુશીનો મિશ્રભાવ તે અનુભવી રહી હતી.'
Others
ભાઈ!
Zaverchand Meghani · 6 min read · 548 reads
ધરતી મારગ આપે તો સમાઈ જાવાનું બહેનને મન થયું. એણે નિસાસો મૂક્યો. એ પાછી વળી ગઈ. ભાભી કહે : “રોટલા ખાવા તો રોકાઓ.”
Classics
Loading…
Next page →