Story
Mirror
Home
Stories
Poems
Quotes
Series
Library
Write
English
हिन्दी
বাংলা
ગુજરાતી
मराठी
ଓଡ଼ିଆ
தமிழ்
తెలుగు
ಕನ್ನಡ
മലയാളം
120
Log in
Sign up
Loading…
StoryMirror - Read, Write, Share & Repeat
#ભાવ
51 storys
લાગણીનો ભાવ વધારો
Bhavna Bhatt · 2 min read · 501 reads
'જે પોતાની કિંમત ઘટાડી છે લોકો તેને ઇગ્નોર કરવા લાગે છે, માટે હંમેશા પોતાની એક ચોક્કસ કિંમત જાળવી રાખો.'
Inspirational
લાગણીના ફૂલ
Bhavna Bhatt · 3 min read · 357 reads
'હિનાની ભાવતી જલેબીને એણે ક્યારેય ના ખાધી. અને હિનાનો એક ફોટો અને એ ગુલાબનું ફૂલજ આખો દિવસ પાસે રાખે. આમ એનું આપેલું છેલ્લું ફૂલ ભૂમિકાનું જીવન ભરનું સંભારણું બની રહ્યું.'
Inspirational
બીજો પ્રેમ
Sharad Trivedi · 3 min read · 176 reads
'તમે બંને સામે હોવ છો ત્યારે આંખો પ્રેમ કરે છે, એકાંતમાં મળો ત્યારે એકબીજાના બંને હાથ પકડી 'આઈ લવ યુ' કહો છો.' સુંદર પવિત્ર પ્રેમભાવની કહાની
Romance
હાસ્ય રંગ
Shobhana Shah · 2 min read · 13.8K reads
'જીવન અનેક રંગોના સંગમ જેવું મેઘધનુષ્ય છે, ક્યારેક યુવાનીનો ગુલાબી રંગ, તો ક્યારેક બદનામીનો કાળો. તો ક્યારેક શાંતિનો સફેદ..'
Inspirational
ચતુરભાઈના પેંડા
Prabhu Desai · 4 min read · 124 reads
'આ બકરી ભલે મફત ચરી આવતી હોય. પણ મારી પાસે જે બકરીઓ છે ને ઈ ગાંધીજીની બકરીઓના વંશજોની બકરીઓ છે. અને એક બકરી બે પરી જ દુધ આપે છે. એટલે ભાવ વધું છે શું સમજ્યા ?'
Comedy
મિત્રો અને સમય - ૧
"Komal" Deriya · 3 min read · 216 reads
'બચપણની દોસ્તી તો નાસ્તા ના ડબ્બા શેર કરવામાં કે ક્યાંક હોમ વર્ક કરવામાં અને મોજ મસ્તીમાં જ પૂરી થઈ જાય છે. હા, નિશાળના મિત્રો કરતા કોલેજના મિત્રો કઈ જુદા નથી હોતા પણ થોડા અલગ હોય છે.'
Inspirational
Loading…
Next page →