English
हिन्दी
বাংলা
ગુજરાતી
मराठी
ଓଡ଼ିଆ
தமிழ்
తెలుగు
ಕನ್ನಡ
മലയാളം
120
Log in
Sign up
✦
storymirror
120
Loading…
Home
Explore
+10
Rewards
Library
Me
StoryMirror - Read, Write, Share & Repeat
#મુસ્કાન
6 storys
સ્વરાની મુસ્કાન
Margi Patel · 1 min read · 192 reads
'તેણે સ્વરાને હાથમાં લઇ, સ્વરાના માથામાં પ્રેમથી હાથ ફેરવતા ફેરવતા ચહેરા પર હલકી મુસ્કાનથી જ સ્વરા ખિલખિલાટ હસવા લાગી.'
Others
સપનાં લીલાંછમ
Abid Khanusia · 4 min read · 277 reads
'ભાઈબહેનના આત્મીય સંબંધેથી બંધાયેલા મારી બેના, વર્ષાબેન કુકડિયા (મુસ્કાન), કે જે મારી તમામ વાર્તાઓના પ્રથમ વાચક છે, તેમણે મારી અન્ય વાર્તાઓની જેમ આ નવલકથામાં રહેલા જોડણી દોષો સુધારી આપ્યાં છે.
Romance
ભેદી મુસ્કાન (સાઈકો સિરીઝ) કેસ-૩
Dharmesh Gandhi · 6 min read · 7.4K reads
તમે તો રોજના કેટલાંયે કેસ પતાવતા હશો, ઇન્સ્પેક્ટર... બધાંના ચહેરા ક્યાંથી યાદ હોય..? ..અને મેં એક દિવસ નિશ્ચય કરી જ લીધો, એ તકલીફમાંથી છુટકારો મેળવવાનો..! ઇન્સ્પેક્ટરનું દિમાગ હવે ચકરાવે ચઢ્યું હતું ! કતલ કર્યા પછી પણ આટલી બધી સ્વસ્થતા, આટલું બેપરવાપણું..?
Others
ભેદી મુસ્કાન-૨ (સાઈકો સિરીઝ - કેસઃ૪)
Dharmesh Gandhi · 9 min read · 7.3K reads
વાહ નૌટંકી! પતિનું ઠંડા કલેજે કતલ કર્યું… લાશ ડીપ-ફ્રિઝરમાં સંતાડી… અને હવે… બીક લાગી..? દીવાલો પર ઊડેલાં લોહીના છાંટા પણ ચીતરી ચઢે એવા કાળાં પડી ચૂક્યા હતા! ક્યારેક ક્યારેક થતા આવા માનસિક વિકૃતિના હુમલાઓ એને કાબૂ બહાર લઈ જતા... ખબર નહીં કેટલાંયે આવા અધમ ગુનાઓ કર્યા હશે!
Others
અમર-આકાંક્ષા
Vipul Rathod · 5 min read · 13.9K reads
'પોતાના પતિને જીવતાં આપેલું વચન 'હું હંમેશા હસતી રહીશ' પાળવા માટે પતિની મૃત્યુ શૈયા પર પણ દુખ પીને પણ મુસ્કાન જાળવી રાખે છે.'
Romance
મુસ્કાન
Kalpesh Patel · 8 min read · 2.4K reads
કોઈ પણ ક્ષણે જિંદગી સંજોગો સ્વરૂપે હર કોઈનો સરપ્રાઈઝ ટેસ્ટ લઈ લેતી હોય છે ...
Drama