English
हिन्दी
বাংলা
ગુજરાતી
मराठी
ଓଡ଼ିଆ
தமிழ்
తెలుగు
ಕನ್ನಡ
മലയാളം
120
Log in
Sign up
✦
storymirror
120
Loading…
Home
Explore
+10
Rewards
Library
Me
StoryMirror - Read, Write, Share & Repeat
#મેડીકલ
9 storys
સ્માઈલિંગ ગર્લ - 1
Dhaval Kanzariya · 16 min read · 149 reads
'દૂરથી એણે જોયું તો કૉલેજના ગેટ પાસે કોઈ માનવાકૃતિ ઊભી હોય એવું લાગ્યું. આટલું બિહામણું વાતાવરણ...આવી મેઘલી રાત...આટલો વરસાદ...આવી પરિસ્થિતિમાં અત્યારે વળી કોણ હશે ?'
Romance
રૂમ ન.13
Sharad Trivedi · 2 min read · 239 reads
'હા કાર્તિક, દરેકના દરેક સપના પૂરાં નથી થતાં. તમે હોંશિયાર હતાં એટલે આજે સરકારી અધિકારી તરીકે આ શાળામાં લેવાતી સ્પર્ધાત્મક પરીક્ષામાં હાજર છો.'
Others
કળયુગના ઓછાયા - ૯
Dr.Riddhi Mehta · 6 min read · 639 reads
'આખરે એક દિવસ રુહી અને અક્ષત કેન્ટીનમાં મળે છે, અક્ષત રુહીને પોતાના જીવનની વીતેલી વાતો કરે છે. તો સામે રુહી પોતાની હોસ્ટેલમાં બનતી ઘટનાઓની વાતો કરે છે.'
Romance
કળયુગના ઓછાયા - ૧૨
Dr.Riddhi Mehta · 6 min read · 566 reads
'રુહી હોસ્ટેલ બદલવાનું નક્કી કરી નવી હોસ્ટેલ જોઈ આવે છે, પણ ઘરેથી મમ્મીનો ફોન આવતા હાલ પુરતું હોસ્ટેલ બદલવાનું મુલતવી રાખે છે.'
Horror
લોકડાઉન એ કોઈ સજા નથી
Dr.Pratik Nakum · 3 min read · 66 reads
'એક વસ્તુ હંમેશા યાદ રાખવી કે જ્યારે તમારું ધારેલું કાર્ય ના થાય ને ત્યારે સમજવું કે હવે તે ભગવાનની ઈચ્છા મુજબ થશે અને ભગવાન તો ક્યારેય કોઈનું ખરાબ કરતો જ નથી.'
Inspirational
ગ્રીનકાર્ડ
Nayanaben Shah · 6 min read · 551 reads
'મા-બાપની પણ બાળકો પ્રત્યે કંઈક જવાબદારી, કંઈક ફરજ હોય છે. બાકી ક્યાં મા-બાપને પોતાની નજર આગળથી પોતાના બાળકને દૂર કરવાનું ગમે ?'
Inspirational
Loading…
Next page →