Story
Mirror
Home
Stories
Poems
Quotes
Series
Library
Write
English
हिन्दी
বাংলা
ગુજરાતી
मराठी
ଓଡ଼ିଆ
தமிழ்
తెలుగు
ಕನ್ನಡ
മലയാളം
120
Log in
Sign up
Loading…
StoryMirror - Read, Write, Share & Repeat
#રમૂજ
15 storys
કબ્રસ્તાનને ફેન્સિંગ
PRAVIN MAKWANA · 1 min read · 224 reads
‘શેઠ સાહેબ, કબ્રસ્તાનને વાડ કરવાનું એટલા માટે મને પસંદ નથી કે જે બહાર છે તે અંદર આવવા માગતો નથી ને જે અંદર છે તે બહાર જઈ શકતો નથી.’ સુંદર માર્મિક લઘુવાર્તા
Horror
૧૦૮ (એકસો આંઠ)
Shaurya Parmar · 2 min read · 572 reads
'ઘણીવાર જીવનમાં એવી ઘટનાઓ બનતી હોય છે કે જેતે વખતે આપણે પરેશાન હોઈએ છોએ, પણ સમય વીતી ગયા પછી એ ઘટનાને યાદ કરતાં હસવું આવી જાય છે.'
Comedy
ચતુરભાઈના પેંડા
Prabhu Desai · 4 min read · 124 reads
'આ બકરી ભલે મફત ચરી આવતી હોય. પણ મારી પાસે જે બકરીઓ છે ને ઈ ગાંધીજીની બકરીઓના વંશજોની બકરીઓ છે. અને એક બકરી બે પરી જ દુધ આપે છે. એટલે ભાવ વધું છે શું સમજ્યા ?'
Comedy
પારેખ નિવાસમાં મહેમાન
Pooja Patel · 5 min read · 291 reads
'"પણ એ ભાત તો ચાર દીવસ પહેલાંના હતાં. આજે ભિખારીને આપવા માટે ગઈ તો એણે પણ ના પાડી દીધી. એટલે મે વિચાર્યું કે આજે તેને વઘારીને તમને આપી દઈશ ! ને તમે, તમારા ખાવાના ભાત તમે મહેમાન ને જમાડી દીધા !'
Comedy
ગઝલના હાસ્યસ્પંદન.
Ramesh Patel (Aakashdeep) · 5 min read · 252 reads
'હું તો આ ગગન ધડાકા સાંભળી, સૂર્યાસ્તના પ્રકાશની જેમ ઝંખવાણો કે મને તો એકનીય ખબર નથી ને તેમને બબ્બેના અહેવાલ, બીજા કયા શ્રી સુરેશભાઈના ભાઈબંધે દીધા હશે ?'
Comedy
આજની મોંકાણ
Bhavna Bhatt · 2 min read · 164 reads
'આ પાણીએ તો બાપ તોબા પોકારી દીધી. રોજ પાણીની ટેન્કર મંગાવવી પડે છે. આજે તો બધાંજ ભેગા થઈને મ્યુનિસિપાલિટીમાં ફરિયાદ નોંધાવી આવીએ. એ સારું એમ કહીને બધાં છૂટા પડ્યા.'
Comedy
Loading…
Next page →