English
हिन्दी
বাংলা
ગુજરાતી
मराठी
ଓଡ଼ିଆ
தமிழ்
తెలుగు
ಕನ್ನಡ
മലയാളം
120
Log in
Sign up
✦
storymirror
120
Loading…
Home
Explore
+10
Rewards
Library
Me
StoryMirror - Read, Write, Share & Repeat
#સાયન્સ
9 storys
રૂમ ન.13
Sharad Trivedi · 2 min read · 239 reads
'હા કાર્તિક, દરેકના દરેક સપના પૂરાં નથી થતાં. તમે હોંશિયાર હતાં એટલે આજે સરકારી અધિકારી તરીકે આ શાળામાં લેવાતી સ્પર્ધાત્મક પરીક્ષામાં હાજર છો.'
Others
પ્રતિસૃષ્ટિ - અ સ્પેસ સ્ટોરી ૭
Jyotindra Mehta · 6 min read · 493 reads
'સાયમંડનો એક્સીડેન્ટ. યુલરે સાયમંડ જેવી દેખાતી વ્યક્તિની લાશ મેળવી અને બહુ સફાઈપૂર્વક એકસીડન્ટ કરાવ્યો અને ગાડીને સળગાવી દીધી.' સુંદર સસ્પેન્સ સ્ટોરી
Crime
પ્રતિસૃષ્ટિ - અ સ્પેસ સ્ટોરી - ૪
Jyotindra Mehta · 6 min read · 298 reads
'ટ્રીનોનું અસ્તિત્વ તો છેક ૧૯૩૦માં વુલ્ફગેન્ગ પોઉલી દ્વારા પ્રકાશમાં આવ્યું હતું. તે પછી તેમની હાજરી પારખતા અનેક પ્રયોગ થયા. ન્યુટ્રીનો એક જાતના ભૂતિયા કણો કહેવાય છે.'
Crime
ધ ઊટી ભાગ-૨
Rahul Makwana · 6 min read · 369 reads
'એ ગરીબ મધ્યમ વર્ગમાંથી આવતો હોશિયાર વિદ્યાર્થી ધોરણ બાર સાયન્સમાં નેવું ટકા લાવે છે, પણ તેની આ ખુશી લાંબો સમય ટકતી નથી, એ જયારે પરિણામ લઈને ઘરે પહોંચે છે, ત્યારે ...
Inspirational
ભગવાનનું અસ્તિત્વ !
Hardik Devmurari · 9 min read · 593 reads
'શેતાન ખુબ ખરાબ છે અને તારા કહેવા પ્રમાણે ભગવાને જ આ બધી વસ્તુઓ ને બનાવી છે કારણ કે તે પરમ શક્તિશાળી છે. બરાબર ને ?'
Inspirational
ઝનુન મારા સપનાનું
Nicky Tarsariya · 6 min read · 560 reads
'જીવનમાં ઘણી વખત એવો સમય આવે છે કે જયારે આપને કોઈ નિર્ણય લેવાનો હોય છે, આપને આ નીરનાય જાતે લઈએ છીએ કે કોઈની સલાહથી તે ઘણું અગત્યનું બની જાય છે.'
Inspirational
Loading…
Next page →