English
हिन्दी
বাংলা
ગુજરાતી
मराठी
ଓଡ଼ିଆ
தமிழ்
తెలుగు
ಕನ್ನಡ
മലയാളം
120
Log in
Sign up
✦
storymirror
120
Loading…
Home
Explore
+10
Rewards
Library
Me
StoryMirror - Read, Write, Share & Repeat
#સાસરું
13 storys
ટર્નીંગ પોઈન્ટ-૫
Vijay Shah · 5 min read · 13.8K reads
'પરાણે ગળે પડેલી વહું, હવે ઘરના લોકોને વ્હાલી લગતી હતી. કોર્ટકેસ જેવા કારણે મજબુરીમાં બંધાયેલો સબંધ હવે મીઠો લાગતો હતો.'
Tragedy
માટલી એવી ઠીકરી, મા એવી દીકરી
Ketki Vaidya · 3 min read · 14.3K reads
નેત્રા પણ મોટી થવા લાગી. તેના લગ્ન થઈ ગયાં. નેત્રાના સાસરાપક્ષમાં બધાનો સ્વભાવ ખૂબ સારો હતો અને નેત્રા પણ મિલનસાર હતી
Inspirational
બળતા બપોરનો વહેવાર
Vaghela Shilpa · 5 min read · 14.8K reads
તેને હજી વિશ્વાસ નથી બેસતો કે બાર હાંતીનો હાંમભેલખા, ને દસ પહેલવાન જેવા નેય ઉભા ઉભા પછાડનાર, ખમતીધર બાપની આવી દશા?
Inspirational
માણસાઈના દીવા 16
Zaverchand Meghani · 9 min read · 7K reads
"મારાથી એ કેમ જોવાય ? એ પકડાય, પોલીસ અમારે ઘેર આવે, લબાચા ચૂંથે, એને બાંધીને મારતા મારતા લઈ જાય ... એવું એ મારાથી ન જોવાય ?
Classics
ધૂંધળી સાંજે પાંખોનો ફડફડાટ
Ayushi Selani · 7 min read · 14K reads
એક સ્ત્રી, ગૃહલક્ષ્મી બની શકે, કુલવધુ બની શકે પરંતુ એને એનું યોગ્ય સન્માન અને આદર મળવો જોઈએ નહીં તો એ અઝાદી માટે ઝૂંબેશ કરશે.
Classics
પિયર
Shital Desai · 1 min read · 14.1K reads
સાસરેથી પહેલી વખત પિયર આવવાનો ઉમળકો અને પહોંચીને જ્યાં જીવન વિતાવ્યું હોય એ માહોલની બદલાયેલ પરિસ્થિતિનું સરસ વર્ણન.
Inspirational
Loading…
Next page →