English
हिन्दी
বাংলা
ગુજરાતી
मराठी
ଓଡ଼ିଆ
தமிழ்
తెలుగు
ಕನ್ನಡ
മലയാളം
120
Log in
Sign up
✦
storymirror
120
Loading…
Home
Explore
+10
Rewards
Library
Me
StoryMirror - Read, Write, Share & Repeat
#સુખ-દુખ
155 storys
સંતોષી જીવન
Dineshbhai Chauhan · 2 min read · 171 reads
'જ્યારે પણ આપણો સમય સારો આવે તો વધુ ખુશ ન થવું અને ખરાબ સમય આવે તો બહુ દુઃખી ન થવું જોઈએ. સુખ અને દુઃખ તો આવે અને જાય. માટે આપણે પોતાના જીવનમાં સંતોષથી રહેવું જઈએ.'
Inspirational
સુખદુઃખ
ચૈતન્ય જોષી · 1 min read · 642 reads
'માનવી સુખદુઃખ પરિસ્થિતિજન્ય ગણે છે. એ એવી પરિસ્થિતિનું નિર્માણ કરે છે કે જેમાં તેને સુખ મળે. પરંતુ અહીં તે મોટી ભૂલ કરે છે.' સુંદર કવિતા.
Inspirational
અમુક આંખો કોરી હોય છે પણ દિલમા
Varsha Bhatt · 2 min read · 154 reads
'સ્ત્રીઓની સરખામણીમાં પુરુષોને હાર્ટએટેક વધારે આવે છે. કારણ કે પુરુષો કયારેય પોતાનાં પ્રોબ્લેમ કોઈની સાથે શેર કરતાં નથી. પોતાની વેદનાઓને તે દિલમાં સંઘરીને રાખતાં હોય છે.'
Inspirational
જિંંદગીને મોજથી જીવો
Jaydip Bharoliya · 3 min read · 594 reads
'જીવનમાં સુખ અને દુખ એ તડકા અને છાંયાના જેવું છે, સુખ પછી દુખ તો દુખ પછી સુખ આવે જ છે. પણ માણસે સમભાવ રાખી જીવવું જોઈએ.
Inspirational
હું છું ને
આરતી સોની · 3 min read · 276 reads
'જ્યારે જ્યારે મારે સ્કૂલમાં કોઈની સાથે બોલાચાલી થતી ડેડી સામે મોં ઢીલું કરી ફરિયાદ કરતી, તો ડેડી કહેતા, 'કંઈ વાંધો નહી ! હું છું ને..' પછી બાપુડી કોઈની તાકાત છે આપણી સામે આવે."
Inspirational
સવારનું જ્ઞાન
Nilesh Limbola · 1 min read · 610 reads
જેટલો વાસ્તવિકતાનો સ્વીકાર વહેલો એટલો દુઃખનો સમયગાળો ટૂંકો. માણસનો પહેલેથીજ એવો સ્વભાવ રહ્યો છે કે પરિસ્થિતિનો સ્વીકાર ણ કરે
Inspirational
Loading…
Next page →