by Dalpatram Ram ✓ · 28 Jul 2018
કેટલાએક મિત્રો મળીને પડતી રાતની વખતે શહેર બહાર ફરવા નીકળ્યા. તે વાતો કરતા આગળ ચાલ્યા, ત્યાં મોટું વન આવ્યું. એક પુરુષ દીઠો.
Loading comments…
Loading comments…