by mariyam dhupli ✓ · 26 Feb 2021
'એ શબ્દો સાંભળતા મારી બધીજ ચિંતા, તાણ, ફિકર, અકળામણ અદ્રશ્ય થઇ ગઈ. મેં મારી દીકરીને ચુસ્ત છાતીએ વળગાડી દીધી. હવે નિરાંતે રીટાયર થઈશ એ વિચારે મારો ફાધર્સ ડે હળવો ફૂલ જેવો થઇ ગયો.'
Loading comments…
Loading comments…