120Log inSign up
૩ના ટકોરે
Story · Action

૩ના ટકોરે

by Kausumi Nanavati ✓ · 30 Jul 2017

28.9KReads
43Likes
8Min read

આત્મા માટે આપણા મનમાં ખરાબ અને ભયાનક જ વિચાર આવે. આત્મા અને પ્રેતાત્મા બન્ને અલગ છે. પ્રેતાત્મા નુકશાન પહોંચાડવાના ઈરાદાથી આવે છે જ્યારે આત્મા નુકશાન નથી પહોંચાડતા. ઘણા આત્માઓ મદદરૂપ પણ હોય છે. ભય ચોક્કસ લાગે પરંતુ કોઈ શુદ્ધ આત્માને હશે તો એ ભયમુક્ત કરશે.

Loading comments…