by Gijubhai Badheka ✓ · 28 Jul 2018
"વિનુ, શાક પડ્યું નહિ મુકાય ભા ! શાક બગડે ના ?" "બા, પેટ ભરાઈ ગયું છે. હવે નહિ ભાવે." "તે પડ્યું ન મુકાય, શાક બગડે ના ?"
Loading comments…
Loading comments…