by Gijubhai Badheka ✓ · 26 Jul 2018
બેન કહે ખસ આઘી. શું કામ મને ખસ કહે છે ? હું તો ત્યાં ઊભી હતી; કીડીઓને જોતી હતી. મારે ક્યાંઇ જવું નો'તું. શું કામ મને ખસ કીધું
Loading comments…
Loading comments…