by Gijubhai Badheka ✓ · 28 Jul 2018
મને ઘણો પસ્તાવો થયો. મેં બાબુને પાસે બોલાવ્યો ને મૂંગા મૂંગા પંપાળ્યો; બાબુ ડુસકાં ભરતો હતો; તે મારી પાસેથી દૂર ગયો.
Loading comments…
Loading comments…