by Dr. Haresh Varma ✓ · 29 Jan 2021
જે કુંભાર પરિવારમાં છે તે પ્રાર્થના કરે છે કે હે ભગવાન વરસાદ ના આવે તો સારું જેથી પકવવા મુકેલ મારા માટલા ખરાબ ના થઇ જાય બીજી બાજુ ખેડૂતના ઘરે બીજી પુત્રી છે તે પ્રાર્થના કરે છે કે ભગવાન વરસાદ આવે
Loading comments…
Comments
Loading comments…