by Heena Dave ✓ · 11 Jan 2021
'"તને ખૂબ વાગ્યું તો નથી ને ?" ઉદય આવી ગયા જે પ્રેમ બધાના દેખતા બતાવી શકતા ન હતા.એ પ્રેમ વરસાવવા આવી ગયા. હીચકા પર મારી બાજુમાં બેસી ગયા. તેની છાતીમાં માથું મૂકી, શાંતિથી બધી જ વાત મેં કરી.
Loading comments…
Loading comments…