by "Komal Deriya" ✓ · 30 Jul 2021
'કોઈ નવું કામ શરૂ કરવા જઈએ એટલે અડચણો વચ્ચે આવે જ પણ એનાથી કામ અટકવા દેવું નહીં. કેમકે મેં પણ ઉતાવળમાં કોઈ બીજાની વાતમાં આવીને મારું કામ પડતું મુક્યું. આજે સમજાયું કે એ વાત મારે સાંભળવાની હતી જ નહીં.
Loading comments…
Loading comments…