by khushbu purohit ✓ · 8 Apr 2022
બહેને પ્રશ્ન કર્યો ભાઈ મારા માટે શું લાવ્યો ? ત્યારે ભાભી બોલી ઘરે રોટલી બનાવી છે અથાણાં સાથે ખાઈ લ્યો. અને તરત કરણ તરફ જોઈ ને બોલી, "કરણ તે મારી પોસ્ટ જોઈ ? આપણે કરેલ દાન માટે બહુજ લાઈક આવી છે.'
Loading comments…
Comments
Loading comments…