by Kantilal Hemani ✓ · 24 Apr 2020
'આજે અચાનક લક્કડખોદ આવી ગયું. ફોટામાં તો પક્ષીઓને જોતા રહીએ છીએ પણ રૂબરૂ જોવાનો અવસર અનેરો. બિલકુલ નવરાશની પળ મને આ પક્ષીઓની ઉડાઉડ અને એનો કલરવ બહુ ગમે.'
Loading comments…
Loading comments…