by Bhavna Bhatt ✓ · 16 May 2020
'નાનપણથી જ દિપકને લાગણીઓના લાડ પ્યાર એટલાં લડાયા. કે એ દિનપ્રતિદિન જીદી બની ગયો. માતા પિતાને તો આ પરિવારમાં ચિરાગ રોશન થયો અને પોતાનો વંશ વેલો આગળ વધ્યો એ માટે દિકરાની બધી ઈચ્છાઓ પૂરી કરતાં.
Loading comments…
Loading comments…