by MITA PATHAK ✓ · 11 Nov 2021
'એક દિવસ પારુલ ના ઘરે કોઈ ના હોવાથી બંને એકબીજાને મળે છે. અને બે ત્રણ કલાક રહી છુટા પડે છે. અને પછી કંઈક એવુ થયુ કે પારુલ તેની સહેલીઓ સાથે રમવા કે બહાર નિકળવાનું બંધ કરીને સુમસામ રહેવા લાગી.'
Loading comments…
Loading comments…