
" હેલો , ચાલ પછી વાત કરું , અત્યારે બધા જાગે છે . મોડેથી ફોન કરું . બાય ." શિલ્પા નાં રૂમ ની પાસેથી રાતે સુવા જતા નીતાબહેને કાંઈક આવા શબ્દો સાંભળ્યાં ." મનમાં પ્રશ્ન તો થયો કે ,"આવું કોણ હશે જેની સાથે શિલ્પા આવી રીતે વાત કરે છે ?? હશે કોઈ ફ્રેન્ડ " . એક પ્રેમ કથા શું સ્વરૂપ લે છે તે માટે વાંચો ...
Loading comments…