by Vandana Vani ✓ · 31 Oct 2020
'કુમુદ તે મને લગ્નની પહેલી રાત્રે જણાવેલું કે આપણે પહેલી દિવાળીએ વીરપુર જઈશું અને સાથે ગિરનારની પરિક્રમા કરીશું. પરંતુ હું ! વ્યવસાયમાં એવો ખોવાઈ ગયો કે લગ્નનાં પિસ્તાળીસ વર્ષ ક્યાં વીતી ગયાં.'
Loading comments…
Loading comments…