by Bhavna Bhatt ✓ · 7 Aug 2019
માનવીને જીવનમાં પૂર્વગ્રહ સિવાય બીજો કોઈ ગ્રહ નડતો નથી, તેમ છતાં માનવીએ મંગળ અને શનિના નિવારણ માટે અનેક મંત્ર જાપ કરાવી લીધા. પણ પૂર્વગ્રહથી છૂટવાનો કોઈ ઉપાય કર્યો નહિ.
Loading comments…
Loading comments…