by Bhavna Bhatt ✓ · 24 Oct 2020
'સાધના કરે તે સાધુ. શ્રમ કરે કષ્ટો દૂર કરવા પરિશ્રમ કરે તે શ્રમણ. મૌનના મહાસાગરમાં ડૂબકી મારી ડૂબી જાય તે મુનિ. "ઝંખનાઓના ઝાળાને જલાવી દે. કામનાઓની ભીનાશને શોષી લે " એ જ સાચા અને સર્મથ સદગુરુ.'
Loading comments…
Comments
Loading comments…