by mariyam dhupli ✓ · 10 May 2020
'સહેરીની દોડભાગ અને થાક ન વેઠવી પડી એ બદલ મન સંતુષ્ટ થઇ ઉઠ્યું. આજે એના માસિક સ્ત્રાવનો પહેલો દિવસ હતો. આ દિવસોના શારીરિક અને માનસિક થાક ને કારણે જો ખુદ અલ્લાહ એ એને બંદગીથી સ્વતંત્રતા આપી છે.'
Loading comments…
Loading comments…