by Pallavi Gohel ✓ · 3 May 2022
દીપને પોતાનાં દેશી, અભણ માતા પિતાને અમેરિકામાં પોતાનાં મિત્ર વર્તુળ સામે લઈ આવવામાં શરમ અને ક્ષોભનાં એ વિચાર માત્રથી જ એણે ક્યારેય પોતાનાં માતા પિતાને અમેરિકા તેડાવ્યા નહીં અને ના તો એ પોતે આવ્યો.
Loading comments…
Loading comments…