by Falguni Parikh ✓ · 22 Aug 2017
વ્યક્તિનો અહમ્ પૂજાતો હોય છે, પણ આખરે તો માણસ એકલો ખાઈ નથી શકતો અને જીવી નથી શકતો. બીજાનું અપમાન કરનારી વ્યક્તિ જીવનમાં છેવટે એકલી અટૂલી પડી જતી હોય છે. આવી જ વેદનાને આશ્લેષમાં ભરી જિંદગી ગુજારતી યુવાન તર્જનીની વાત.
Loading comments…
Loading comments…