by Hetal Chaudhari (Krishna) ✓ · 2 Jun 2021
'આ તારી નવી મમ્મી એમ કહીને ફોઇએ તેને ઉંચકીને તેમના ખોળામાં બેસાડી દીધો, તે સ્ત્રી તેના માથે હાથ ફેરવતી હતી, પણ કોણ જાણે કેમ તેને આ સ્પશૅમા કંઇક ખૂટતું હોવાનો અહેસાસ થયો. તે તેના ખોળામાંથી ઉતરી પડયો."
Loading comments…
Loading comments…