by kiranben sharma ✓ · 20 Oct 2021
'કામિનીએ ચીસ પાડી અને તેનું રૂપ મહાકાળીમાં બદલાવા લાગ્યું, તેણે સાધુને ત્યાં જ પડેલા ધારિયા વડે માથું કાપી એક હાથમાં લઈને બહાર આવી. ગામના લોકો આવી સાક્ષાત મહાકાળીને જોઈ બધી વાત સમજી ગયાં.'
Loading comments…
Loading comments…