by Sachin Soni ✓ · 5 Nov 2020
'પોતાની જાતને ઘસીને પૈસા કમાઈ લઉં છું, પણ તારા જેવા પુરુષ પાસે પૈસા માટે તાબે થાવ એવી જરા પણ નથી. એક ટંકનું ભોજન ન મળે તો પાણી પીને સુઈ જાઉં પણ આ શરીર પર પરાયા પુરુષનો સ્પર્શ મને જરાપણ પરવડે નહીં.'
Loading comments…
Comments
Loading comments…