by Bhavna Bhatt ✓ · 20 Feb 2020
'ભૂરીએ ઉદગાર કર્યો ભાભરીને આ સાંભળીને મહાલક્ષ્મી અને ઓચ્છવલાલ દોડતાં આવ્યાં અને ઉર્મિલા ને પૂછ્યું 'શું થયું ?' આ ભૂરી કેમ આટલું ભાભરે છે ? એની આંખોમાં થી આંસુ નિકળ્યા છે એવું તો શું થયું ?'
Loading comments…
Loading comments…