by Dr. Pushpak Goswami ✓ · 9 May 2022
'સોનુએ આવીને જોયું તો તેણે જે છોડ વાવ્યા હતાં, તે અત્યારે મોટા ઝાડ થઈ ગયા હતા. સોનું તે જોઈને ખૂબ જ ખુશ થઈ ગયો. નાનાએ ઝાડ નીચે પાણી છાંટ્યું અને ત્યાં ખાટલો પાથર્યો. ઠંડો ઠંડો પવન સોનુને ખૂબ જ ગમ્યો.'
Loading comments…
Comments
Loading comments…