by Bhavna Bhatt ✓ · 17 Mar 2023
'તારે પણ એવું જ થાય છે ને ? કે હું તને ચાહું છું, ને તારી સાથે જ છું. તારાં મારાં નસીબનો પ્રેમ ચાહવાની કશીય દરકાર કર્યા વિના એકમેકને દિલથી દિલમાં છુપાવી જીવી રહ્યાં છીએ.'
Loading comments…
Loading comments…