by Bhavna Bhatt ✓ · 12 Feb 2020
''એ બિલાડાની હિમ્મત કેમ થઈ મને પ્રેમ કરવાની. પપ્પા તમે કાકીને અત્યારેજ જણાવી દો હું એ માંજરી આંખોવાળા ઉમેશીયા જોડે લગ્ન નહીં કરું. બાકી તમે કોઈ પણ સાથે કહેશો હું હા પાડી દઈશ.'
Loading comments…
Loading comments…