by Manishaben Jadav ✓ · 21 Oct 2021
'એક હતા પોપટભાઈ. લીલો લીલો રંગ અને લાલ લાલ ચાંચ. લાગે બહું સોહામણા. સૌને એ ગમે. નકલ સૌની કરે અને રાજી રાજી રહે. એક દિવસ તે ઝાડ પર બેઠા બેઠા અભિમાન કરે.'
Loading comments…
Loading comments…