by Bhavna Bhatt ✓ · 6 Sept 2019
પરીક્ષાથી આંખ મીંચામણાં ના કરશો. જેનામાં સહનશક્તિ છે ધીરજ છે એ કોઈ પણ મુસીબતોમાં અડગ રહી પાર ઉતરે છે. મોતી તો ગહેરાઈમાં હોય. સપાટી પર તો છીપલાં મળે મોતી નહીં
Loading comments…
Comments
Loading comments…