by અશ્ક રેશમિયા ✓ · 29 Jan 2020
'"અરરરર ! મારો સાહ્યબ સૂરજ કેવી કઠિનતામાં, કેવી વિટંબણાઓમાં સબડતો હશે?" એવો વિચાર આવતાંની સાથે જ એ ઘડીકવારમાં તો ચોથા માળેથી ઝટ નીચે આવી ગઈ. પેલી ખિસકોલીની જેમ જ!
Loading comments…
Loading comments…