by chaudhari Jigar ✓ · 17 Apr 2020
'કોલેજથી અમે એકબીજાને પંસદ કરતા હતા. બસ છેલ્લું વર્ષ પતે એટલે અમે ઘરે લગ્નની વાત કરવાના હતા. એ દિવસે જયારે મમ્મીએ ફોન કર્યો કે પપ્પાને હાર્ટ એટેક આવ્યો છે ત્યારેજ હું અને અભય ઘરે વાત કરવાના હતા.'
Loading comments…
Comments
Loading comments…