by Tarulata Mehta ✓ · 9 Sept 2018
'પાછળ કેરિયર પર બેસી જા' પેલીએ સંકોચથી કહ્યું 'ડબલસ્વારી ?' પેલાએ હસીને કહ્યું 'ડબલસ્વારીમાં મઝા આવે.' ત્યારથી તે ગાડી ઉપડી.'
Loading comments…
Comments
Loading comments…