by CA AANAL GOSWAMI VARMA @dilki.batein30 ✓ · 1 Feb 2021
'સિદ્ધાર્થ કમલેશ જેવો ન હતો. એ દરેક સ્ત્રીને આદર આપનાર એક સમજુ પુરુષ હતો. પોતે પુરુષ હોવાથી સ્ત્રીની આગળ છે અને સ્ત્રીને જયારે ઈચ્છે ત્યારે દબાવી શકે છે એવી એની માનસીકતા ન હતી.'
Loading comments…
Comments
Loading comments…