by nayana Shah · 23 Mar 2021
તારી સાસુ એ જ તારી મા છે. હું પણ તને ગુસ્સે થઈ લડું છું કયારેક તો ગુસ્સામાં તારી પર હાથ પણ ઉપાડ્યો છે ત્યારે તો તને કંઈ ખરાબ લાગતું ન હતું. એક વાત સમજી લે કે એ તને જે કંઈ કહે છે એ તારા સારા માટે કહે.
Loading comments…
Loading comments…