by mariyam dhupli ✓ · 30 Jul 2020
'જયારે પડોશના ફ્લેટમાં રહેતા હેતલબેને કહ્યું, "તમને જાણ થઇ ? સામેના બંગલામાં રહેતા શ્રેયા બહેનને બ્લડ કેન્સર છે. લાસ્ટ સ્ટેજ. " ત્યારથી ઈશ્વરને હું મનોમન કરગરી રહી છું . 'પ્લીઝ અદલાબદલી ન કરતા !'
Loading comments…
Loading comments…