by Suresh goletar ✓ · 22 Aug 2020
'એક આઇસરવાળો ઊભો રહ્યો અને એમાંથી એક મૂછોવાલો વિકરાળ લાગતો પડછાયો નીચે ઉતર્યો. હત્તોકટ્ટો અને મજબૂત બાંધાનો લાગતો હતો પણ અહી તો અતુલ ભાઈને પરસેવો છૂટવા લાગ્યો.'
Loading comments…
Loading comments…