120Log inSign up
Story · Romance

અદ્વિતા

by અનિરુદ્ધ ઠકકર "આગંતુક" ✓ · 10 Aug 2022

699Reads
6Likes
9Min read

અદ્વિતાના લગ્નસમયે હું તેના જ શહેરના રેલવેસ્ટેશન પર હતો. કંકોત્રીમાં મેં લગ્ન સમય જોયો. સમય સવારના નવ વાગ્યાનો હતો અને અત્યારે લગભગ બપોરનો કાળો તડકો પડી રહ્યો હતો. એમટીએલબી તે સાવ પરાઈ થઈ ચૂકી હતી.

Loading comments…