120Log inSign up
Story · Romance

અેક ભૂલ

by Jignasa Mistry ✓ · 24 May 2022

500Reads
2Likes
4Min read

ચેકઅપ કર્યા બાદ થોડી વારે મારો રિપોર્ટ આવ્યો અને મારા આશ્ચર્ય વચ્ચે મારો રિપોર્ટ કોરોના પોઝિટિવ હતો ! હું દવા લેવા ગયો ત્યાં જ પ્રિયા સામે આવી. મારો પોઝિટિવ રિપોર્ટ જોઈ તેનું વર્તન એકદમ જ બદલાઇ ગયું.

Loading comments…

અેક ભૂલ · StoryMirror