by Leena Vachhrajani ✓ · 7 Nov 2020
“નેહા, સોરી. હું પુરુષની ટિપીકલ પ્રકૃતિમાં જ જીવું છું એ આ ઘટના પરથી સમજાયું. ચોરીછુપે તપાસ કરવા કરતાં સીધું પૂછી લીધું હોત તો યોગ્ય હોત. શંકા પ્રેમ પર હાવી થાય ત્યારે એક સીધો સંબંધ અટવાઈ જાય.
Loading comments…
Loading comments…