by Dina Vachharajani ✓ · 16 May 2020
'મને ન ઓળખી ? મા. હું તારી અજન્મા તારા અસ્તિત્વનો અંશ. તારી અંદર જ તો છું બે મહીનાથી ! મા..મને તારી કૂખે અવતરવા દે ને.! મારે તારા ખોળામાં રમવું છે, તારી સાથે ખૂબ વાતો કરવી છે. તારો ખૂબ પ્રેમ પામવો છે.
Loading comments…
Comments
Loading comments…